કાનમાં, નાકમાં, રૂનાં પૂમડાં; ઠંડી લાગે એટલે!? હવે જ્યાં બધું જ ઠંડુંગાર ત્યાં… બસ, હવે તો યાત્રા અનંતની જ્યાં; ન ઋતુ, ન સમય, ન સંબંધો, ન શ્વાસ- ઓગળી જવાનું આકાશમાં,…