Profile Photo

Varun Ahir

  • -

સ્વીટ સ્ટોરી... અદ્ભૂત...આહલાદક...અવિસ્મરણીય... છેલ્લી ગીત ની પંક્તિઓ

દિલ ની ડ્રાઈવ‌ હમેશા અમુક યાદો પાસવર્ડ વાળા ફોલ્ડર માં લોક હોઈ છે, જે માત્ર પોતાના માટે જ હોઈ છે જેને એકાંત માં વાગોળી શકાય, જેને યાદ કરીને હસી શકાય, જેને યાદ કરી આંખો ભીની કરી શકાય. ખુબ સરસ રચના ...

"સમય સાથે, હું અહીં અને તું ત્યાં વીતી રહ્યા ભલે ને; ખાલીપામાં ખોવાતા પહેલા,હજુ જીવી જવાનો જુસ્સો છે." આહ સાથે વાહયુક્ત પંક્તિ... આહ્લાદક...

અત્યાર ના માણસો કોઈની તકલીફ કે કોઈ ની ખુશી અથવા કોઈ પણ કાર્ય તેને સરાહના આપવા કે તેને સમજવાની દૃષ્ટિ થી નથી જોતા, માત્ર જોવે છે યાદ કરાવે છે એટલે કે તેને ક્રિટિસાઈઝ કરી શકે તેના પર પોતાના મંતવ્યો બનાવી શકે. કોઈની સ્માઈલ જોઈને તે શુકામ સ્માઈલ કરે...

પૈમાના આશ્રર્ય માં ગરકાવ થયા મારી આંખો જોઈ, આટલો નશો આને કોના પ્રેમ નો ચડ્યો છે... #Vk

Please wait...

Member Badges

Pin It on Pinterest