વાહ ! સુંદર લેખ .
એક સ્ત્રી ને પુરુષ સમોવડિયું બનવાની જગ્યા એ એના પૂરક બનવું .સ્ત્રી એ પુરુષ સાથે કે પુરુષ એ સ્ત્રી સાથે સ્પર્ધા કર્યા વિના એક બીજા ના પૂરક સહભાગી બની સંસાર અથવા તો માનવજીવન ને ઉજાગર કરવાનું છે .
-દશરથ.
ખૂબ સરસ વાર્તા , 20 વર્ષ પહેલાં આ વાર્તા સાંભળી હતી આજે વાંચી ને આનંદ થયો . જાને એક બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ.
સ્વાતિ આપ ખૂબ સરસ લખો છો. ભવિષ્યમાં પણ ખૂબ નામના મેળવો એવી હૃદયસ્થ અભ્યર્થના .
વાહ ! સુંદર લેખ . એક સ્ત્રી ને પુરુષ સમોવડિયું બનવાની જગ્યા એ એના પૂરક બનવું .સ્ત્રી એ પુરુષ સાથે કે પુરુષ એ સ્ત્રી સાથે સ્પર્ધા કર્યા વિના એક બીજા ના પૂરક સહભાગી બની સંસાર અથવા તો માનવજીવન ને ઉજાગર કરવાનું છે . -દશરથ.
ખૂબ સરસ વાર્તા , 20 વર્ષ પહેલાં આ વાર્તા સાંભળી હતી આજે વાંચી ને આનંદ થયો . જાને એક બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ. સ્વાતિ આપ ખૂબ સરસ લખો છો. ભવિષ્યમાં પણ ખૂબ નામના મેળવો એવી હૃદયસ્થ અભ્યર્થના .
Superb ...
અદ્ભુત રચના .....
આજના માતા પિતા ને ખરેખર વિચારવા જેવું છે . ખુબ સરસ લેખ...