વિદેશમાં શિફ્ટ થયેલ સંતાનો ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો જાળવશે કે નહીં તે, જે તે પેરન્ટ્સ અને સંતાનોની જનરેશન ક્યા વયજૂથમાં છે તેના પર પણ અમુક અંશે આધારિત છે.દા. ત.સ્ટોરીમાં ઉલ્લેખિત પેરન્ટ્સ.કૂવામાં હોય તો હવાડા માં આવે એ કહેવત આ વિષયમાં લાગુ પડે.બાકી તો અત્યારે વીસીમાં હોય તેવી જનરેશન ભારતમાં પણ...
અમુક કાવ્યો, શેર, ગઝલ કે શાયરી એવા^ હોય છે કે વીજળીના ચમકારે મોતીડાં પરોવતાં ફાવતું હોય તો ફક્ત બે પંક્તિઓમાં પણ માણસને અખૂટ બળ, દિલાસો, હિંમત અને આશાઓ આપી જાય છે. ઘાયલ સાહેબનિ રચનાઓ અને ખૂબ સરળ છતાં ચોટદાર રીતે તેમાં પ્રગટ થતી ખુમારીના કારણે કાયમ તેમનો ચાહક રહ્યો...