ક્યાંક વાંચેલું કે, વાર્તાઓ કહેવી અને સાંભળવી એ માનવ હોવાનો મૂળભૂત ભાગ છે. એટલે કે, દુનિયાનાં કોઈ પણ ખૂણે હોય પણ, માણસ હોય એટલે તેને વાર્તાઓ ગમવાની જ. વાર્તાઓ આપણને મનુષ્ય હોવાની અનુભૂતિ આપ્યા કરે છે.


ભાષા શીખવા માટે ટૂંકી વાર્તાઓ એક શ્રેષ્ઠ સ્રોત છે. આવી જ નાનકડી વાર્તાઓ અહીં Small Stories તરીકે રજુ કરવામાં આવી છે, જેનાં વિષયો તેમજ કથાવસ્તુ, વાચકના મનને ઊંડે સુધી સ્પર્શી જશે એની અમને ખાતરી છે. વાર્તાનું ફોરમેટ તેને વધુ દિલચસ્પ તેમજ શેયર કરવા માટે સરળ બનાવે છે, તો ચાલો સાથે મળીને માણીએ આ ટચુકડી વાર્તાઓ એટલે કે Small Stories!

Each new year brings with it an opportunity to make the next 365 days better. Another chance of dreaming, working hard and making those dreams a reality is what the new year is about. I’d say it’s our scope of moving on instilled with wisdom the previous year has let us earn. Let us celebrate this new year the potential we have to give our very life a new direction.