હિંદુ ધર્મ- એક શાશ્વત માર્ગ!

હિંદુ ધર્મ વિશે આમ તો ઘણું બધું કહેવા – લખવામાં આવ્યું છે છતાં,જન-સાધારણ માટે તેને સમજવાનું થોડું કઠીન રહ્યું છે. આવું થવાનું કારણ કદાચ તેની કાલાતીત મહાનતા તેમજ તેનાં યાર્દચ્છિક અર્થઘટન હોય શકે. એક હિંદુ તરીકે ઉછેર પામી હોવાને લીધે, આટલા વર્ષોમાં જે કંઈ સમજી શકી છું એ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લખાયેલું છે એ મેં જે કંઈ પણ વાંચ્યું, સાંભળ્યું કે અનુભવ્યું છે તેનો સાર માત્ર છે એટલે, અહીં પ્રસ્તુત લખાણ હિંદુ ધર્મ વિશે કંઈ શીખવા કે શીખવવાનો સ્ત્રોત હોવાનો દાવો કરતું નથી.આ મારી હિંદુ ધર્મ વિશેની લાગણી અને માન્યતાઓની અભિવ્યક્તિ માત્ર છે!

Dashavatar – 10 divine forms of Lord Vishnu 4.9 (8)

Dashavatar – 10 divine forms of Lord Vishnu 4.9 (8)

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ This shlok from Shrimad Bhagvat Geeta has it all about the reason for incarnation of the Supreme God. It keeps reminding us the promise almighty has given that he would be saving us from the emerging evil powers whenever we humans won’t be able to fight it. Dashavatar serves as a chronicle of how, as what and why would ‘He’ descend!

હું કૃષ્ણ ઉર્ફે કે. વી. યાદવ! – Celebrate Janmashtami 4.9 (18)

હું કૃષ્ણ ઉર્ફે કે. વી. યાદવ! – Celebrate Janmashtami 4.9 (18)

કૃષ્ણ – એક એવું પાત્ર કે જેમના જીવન, કથન કે કાર્યો વિશે દરેક વ્યક્તિ એક અલાયદી છબિ પોતાના મનમાં લઈને જીવે છે. દરેક એવું માને છે કે એ કૃષ્ણને સમજે છે તે રીતે બીજું કોઈ જ ન સમજી શકે. પણ, માનો કે એ આજે આવે અને આપણને એ ખરેખર શું વિચારે છે એ કહે તો, સાંભળવાની તૈયારી છે ને આપણી?

મારી વ્યક્તિગત વિભાવનાઓનાં રામ! – Celebrate Ram Navami 4.6 (16)

મારી વ્યક્તિગત વિભાવનાઓનાં રામ! – Celebrate Ram Navami 4.6 (16)

તુલસીદાસજી અનુસાર સમગ્ર વિશ્વનું ‘કરણ’ અને ‘કારણ’ શ્રી રામ છે. જો ચાલક બળ અને તેનું પ્રયોજન ‘રામ’ એટલે કે અગ્નિ જેટલું શુદ્ધ હોય તો, મન હોય કે જગત એ સદા પવિત્ર, તેજસ્વી અને ઉજ્જવળ જ રહે!

Krishna – Supreme Hero – Celebrate Janmashtami 3.3 (9)

Krishna – Supreme Hero – Celebrate Janmashtami 3.3 (9)

ॐ नमो भगवते वासुदेवाय| – This द्वादशाक्षर मंत्र (twelve syllable mantra) is also called the Mukti Mantra. It’s believed to be the ultimate formula to attain liberation. It says that as a being I surrender (to prostrate literally) before Lord Krishna and Krishna proclaims that whoever would chant it, he’d stand by them!

શ્રી કૃષ્ણ – એક સર્વોત્તમ નાયક – Celebrate Janmnashtami 4.1 (19)

શ્રી કૃષ્ણ – એક સર્વોત્તમ નાયક – Celebrate Janmnashtami 4.1 (19)

ॐ નમો ભગવતે વાસુદેવાય| આ દ્વાદશાક્ષર મંત્ર (કે જેમાં બાર અક્ષરો છે તે) મુક્તિ મંત્ર તરીકે પણ ઓળખાય છે. તેને મોક્ષ પ્રાપ્તિ માટેનું પ્રમુખ સૂત્ર પણ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે, ‘હું વાસુદેવ કૃષ્ણ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારું છું.’ અને ભગવાન કૃષ્ણ તેમનાં દરેક ભક્તને હૈયાધારણ આપે છે કે, જે કોઈ પણ તેમનું સ્મરણ કરશે તેઓ સદૈવ તેની સાથે ઉભા રહેશે.

01. હિંદુ ધર્મનો પાયો! 3.8 (14)

01. હિંદુ ધર્મનો પાયો! 3.8 (14)

‘ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात्||’- આ મંત્રનો જાપ કરવાથી, અજ્ઞાન દૂર થાય છે, તમારી સફળતાનાં માર્ગમાં આવતી અડચણોને દૂર થાય છે, મનની શુદ્ધિ થાય છે, પ્રત્યાયનની ક્ષમતા વધે છે, નકારાત્મકતાથી આપનું રક્ષણ થાય છે તેમજ આધ્યાત્મિક દ્દષ્ટિ ઉઘડે છે!

01. હિંદુ ધર્મનો પાયો! 3.8 (14)

01. The foundation of Hinduism! 5 (4)

‘ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात् |’- Chanting this will- Drive away ignorance, Remove hurdles leading you towards Success, Cleanse mind, Enhance communication skills, Save from negativity and Open the spiritual vision!

રામ એટલે? – Celebrate Ram Navami 4.3 (14)

રામ એટલે? – Celebrate Ram Navami 4.3 (14)

આપણી અંદર રહેલો પ્રકાશ! પેલું કહે છે ને કે, સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે. બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે, જયારે કે આત્મા એ રામ છે. આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…

Pin It on Pinterest