સંઘર્ષ – Gujarati Poetry

ઘેઘૂર There is a deep…
અનર્ગલ unrestrained…
તિમિર darkness….
અસીમિત spread everywhere.
સંઘાત That has fatally attacked,
પ્રકોપ and has evoked wrath…
વિલાપ which lead to wailing.
સંક્રમણ This transition of state,
સંક્રાંતિ crossing over the emotions..
મીમાંસા is checked with deep criticism;
પ્રત્યાયન resulting into moral suasion
નિર્ગમન and exodus of thoughts
અંતે, finally-
ઉજળું મુજ અંતર-પટલ!!
the clarity makes my heart shine brightly!

Love what you read? Click on stars to rate it!

Hi! I'm Swati Joshi

Love what you’re reading?
Hit star rating or just post a comment. It motivates me to write more. Thank you!

Advertisement

Older Stories

Follow Us

કવિતા તરીકે અત્યાર સુધી તમે ઘણું વાંચ્યું છે પરંતુ, ગુજરાતી એટલી બધી સમૃદ્ધ ભાષા છે કે, ક્યારેક તો માત્ર શબ્દો જ આખા વાક્યોની ગરજ સારે છે.અહીં, વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટે, ત્યારે શું પ્રક્રિયા થતી હશે એ વિશે એક પ્રયોગ રજુ કરું છું, આશા છે ગમશે…

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

2 Comments

 1. Avatar

  જેવી રીતે “અખાના છપ્પા, ભાલણ ના આખ્યાન, દયારામ ની ગરબી, સ્નેહરશ્મિ ના હાઈકુ પોતપોતાની આગવી ઓળખ ધરાવે છે અને અલગ તરી આવે છે તેવી જ રીતે કંઈક અલગ ઓળખ હોવી પણ જરૂરી છે… આ અલગ ઓળખ તરફ માંડેલું તમારું ડગલું સરાહનીય છે…

  સંક્રાંતિ પછી ની તમારી ઉત્ક્રાંતિ અદ્ભૂત રહે તેવી શુભેચ્છા….
  #Vk

  Reply
 2. Swati Joshi

  શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર.

  આપે આપેલા નામોમાં હાજર માત્રાઓને પણ સ્પર્શી શકું તો, કંઇક કર્યાનો સંતોષ લઇ શકીશ. છતાં, આપણી શુભકામનાઓ સાથે એક-એક ડગલું આગળ ચોક્કસ વધીશ ….

  આ સફરમાં સાથે રહેશો…

  આભાર,
  સ્વાતિ

  Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Copy link
Powered by Social Snap