SHORT STORIES
Imaginations stirred with real life experiences brew a great recipe. Enjoy the cocktail of emotions in different flavours of life with each story!

ઉત્તીર્ણ – A Short Story in Gujarati
લગ્નનો આશય બંને પક્ષ પરસ્પર સમૃદ્ધ થાય અને બંને વ્યક્તિ તેમજ પરિવારો સંયુક્ત રીતે સંવર્ધિત થાય એવો હોય ત્યાં, અપેક્ષાઓ આપોઆપ ઓગળી જતી હોય છે. આપણા સમાજમાં આ વિચારસરણી ભલે એટલી પ્રચલિત ન હોય છતાં, ઘણાં પરિવારોમાં પ્રવર્તે છે અને સકારાત્મકતામાં પરિણમે પણ છે. જે સમાજ માટે ભવિષ્યનાં બદલાવનો ઈશારો છે. લોકો આ દિશામાં વિચારતા થશે અને એક દિવસ દરેક ઘરની દીકરી રશ્મિ જેટલી સદ્ભાગી બનશે.. ખરું ને?

સંમતિ – A Short Story in Gujarati
આપણે ત્યાં સામાજિક માળખામાં માતા-પિતા અને બાળકો એકબીજાનાં જીવનનો ભાગ હોવાને બદલે જવાબદારી ગણીએ છીએ ત્યાં સુધી આપણે માલિકીભાવ અનુભવવાનું ચુકીશું કે છોડી શકીશું નહીં જ. અને જ્યાં માલિકીભાવ છે ત્યાં સંમતિ જરૂરી બની જાય છે, ખરું ને? વાર્તા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી પ્રોત્સાહિત ચોક્કસ કરશો.

ઘડતર – A Short Story in Gujarati
આપણે એ સંસ્કૃતિની ઉપજ છીએ કે જ્યાં,મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામ કહે છે કે, “अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते | जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी || અહીં માતા અને માતૃભૂમિ સરખામણીનાં શિખર પર એકસાથે બિરાજે છે. સંસ્કાર અને સંસ્કૃતિ આપણા લોહીમાં છે પછી તેને સ્વીકારીએ નહીં એ અંગત પસંદગીની વાત છે. બાકી, પરિવારનાં સંયુક્ત, પ્રામાણિક પ્રયત્નો વડે યોગ્ય ઘડતર પામે તો, આપણી દરેક પેઢી ભારતીય મૂલ્યો અને ગુણોની ગરિમા જાળવી, દુનિયાની કોઈ પણ કસોટી પર દરેક વખતે ખરી ઉતરશે જ.

અખત્યાર – A Short Story in Gujarati
લાગણીઓ અને તેને વ્યક્ત કરી શકવાની ક્ષમતા આપણને માણસ તરીકે કુદરત તરફથી મળેલી સૌથી મોટી ભેંટ છે. એ આપણા અસ્તિત્વનો એક ભાગ ચોક્કસ છે છતાં, સમગ્ર અસ્તિત્વ તેને આધારિત ન હોઈ શકે. મન અને બુદ્ધિનો અખત્યાર આપણે જયારે આ લાગણીઓને સોંપી દઈએ છીએ ત્યારે આપણું ‘સ્વત્વ’ ગુમાવીએ છીએ. પછી ઘટિત થતું કંઈ પણ આપણા કાબૂમાં કે હિતમાં નથી રહેતું.

તમસ – A Short Story in Gujarati
આ ગ્રહ પરની સૌથી ખતરનાક પ્રજાતિ હોય તો એ છે, મનુષ્ય! એનું કારણ છે કે, આપણે દુષ્ટતા બહુ સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ. અજ્ઞાનતા એ શેતાનનું હથિયાર છે, તેનાં વડે એ આપણને ખુબ સરળતાથી ઠગી શકે છે અને આપણે લાલચ, લોભ, સ્વાર્થ, ક્રોધ અને એવા કંઈ કેટલાએ પાશમાં બંધાતા જઈએ છીએ. ભ્રષ્ટ આત્મા છેવટે ક્રૂરતાનો હાથ ઝાલી પોતાનાં સમર્થ હોવાનો ભ્રમ પાળે છે. અને આ ભ્રમ આપણી સમગ્ર ચેતના હણી લઇ મન, મસ્તિષ્કથી લઇ આત્મા સુધી તમસ પ્રસરાવી દે છે.

આશ્રય – A Short Story in Gujarati
પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને?

અંતર – A Short Story in Gujarati
સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે!

Never appreciated – Celebrate Life
Appreciation is one of the best things we humans can endow each other with. Being appreciated is one of the most important emotional needs we humans have. To care enough and to be there for someone with a few nice words is all it takes to change someone’s life… we can do this much, can’t we?

Stuck inside home – A short story
This beautiful short story, written in soliloquy style can drive you out of your apathetic routine in the difficult times, we all are going through. We wish that these hard times be used as life lessons and we must use this period to build and shape a stronger and wiser self!

Life swears by your belief! – A Short Story in English
It seems that sometimes it’s God who overestimates us, else living is not that difficult! If you’re choosing the righteousness, get prepared for the harder tests. Read more short stories Here!

Settling the score! – A Short Story in English
When one allows the mob to handle any calamity in his life, the mob cautiously turns it into a disaster, that’s a guarantee! Enjoy the hilarious mishaps in Bala’s life. Read more short stories Here!

Never Alone – A Short Story in English
Self-awareness is a precondition for making the life worthy! As humans, we’re the blessed to receive the inner voice and change the quality of life. Read more short stories Here!

Destined! – A Short Story in English
It’s destiny that decides about what one attains or will be paying off in various relations. People are together or separated because they’re destined to. Read “Try is Better than Cry – Short Motivational Story” from a friend and fellow writer.

The Miserable! – A Short Story in English
There are times when one walks long to fetch water with a broken pitcher – unknowingly! Read more such stories Here!

It happens! – A Short Story in English
Love is like destiny; happens once, stays forever. And like fate, it takes its time to decide ‘When?’ Read more such stories Here!

The perfect recipe – A Short Story in English
Life is a blend of variety of experiences; facing them with patience gives it a unique flavour. Compassion, Love, Friendship, Kindness etc. add up the taste. Should try it!

Stranger! – A Short Story in English
Anokhi is being stalked. Is that the serial killer Shyamal’s searching for? Read more short stories online Here!

Chandan-Chhaya – A Short Story in English
It’s not the name that makes a family; the emotions, care and accountability towards each other is the foundation. Read more short stories Here!

“Better-half” – A Short Story in English
‘Love’, is that a human thing only? May be the others could speak then we might have known about how they FEEL! Keep reading more such short stories Here.

Mighty Demon – A Short Story in English
Isn’t it possible that whatever we consider as our achievements, might be someone else’s sacrifice? Read more short stories online Here!

Lethal Love – A Short Story in English
When the love is blind, the problems are teensy but, when the love is hefty, the difficulties are also herculean! Read more stories Here.

Happy Birthday! – A Short Story in English
If you feel something for someone, don’t let your ego sheath your emotions, you might not have a second chance! Please submit a comment below. Read more short stories Here

Until it’s time!- A Short Story in English
Life is unpredictable. Desires are a temporary thing and what we want never matters, but this eternal truth can be known after experiencing something unanticipated.
Read “मेरे प्रिय अध्यापक – A Short Story” from a friend and fellow writer.
Join As A Guest Writer
Inviting Fellow Writers to write Guest Posts
Guest Writers
At Swati’s Journal, I along with my small technical team am publishing under various categories like Articles, Yellownotes, Stories, Series, Musicals and Poetry in English and Gujarati language.
If you also are a part of the same fraternity,I’m inviting you to join as a Guest writer by submitting prose and poetry in any or both the languages. Anyone who’s aware of blogging online can become the guest here.