સંઘર્ષ – Gujarati Poetry

sangharsh gujarati poetry indian writer

કવિતા તરીકે અત્યાર સુધી તમે ઘણું વાંચ્યું છે પરંતુ, ગુજરાતી એટલી બધી સમૃદ્ધ ભાષા છે કે, ક્યારેક તો માત્ર શબ્દો જ આખા વાક્યોની ગરજ સારે છે.અહીં, વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટે, ત્યારે શું પ્રક્રિયા થતી હશે એ વિશે એક પ્રયોગ રજુ કરું છું, આશા છે ગમશે…

ઘેઘૂર There is a deep…
અનર્ગલ unrestrained…
તિમિર darkness….
અસીમિત spread everywhere.
સંઘાત That has fatally attacked,
પ્રકોપ and has evoked wrath…
વિલાપ which lead to wailing.
સંક્રમણ This transition of state,
સંક્રાંતિ crossing over the emotions..
મીમાંસા is checked with deep criticism;
પ્રત્યાયન resulting into moral suasion
નિર્ગમન and exodus of thoughts
અંતે, finally-
ઉજળું મુજ અંતર-પટલ!!
the clarity makes my heart shine brightly!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments
    1. જેવી રીતે “અખાના છપ્પા, ભાલણ ના આખ્યાન, દયારામ ની ગરબી, સ્નેહરશ્મિ ના હાઈકુ પોતપોતાની આગવી ઓળખ ધરાવે છે અને અલગ તરી આવે છે તેવી જ રીતે કંઈક અલગ ઓળખ હોવી પણ જરૂરી છે… આ અલગ ઓળખ તરફ માંડેલું તમારું ડગલું સરાહનીય છે…

      સંક્રાંતિ પછી ની તમારી ઉત્ક્રાંતિ અદ્ભૂત રહે તેવી શુભેચ્છા….
      #Vk

    2. શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર.

      આપે આપેલા નામોમાં હાજર માત્રાઓને પણ સ્પર્શી શકું તો, કંઇક કર્યાનો સંતોષ લઇ શકીશ. છતાં, આપણી શુભકામનાઓ સાથે એક-એક ડગલું આગળ ચોક્કસ વધીશ ….

      આ સફરમાં સાથે રહેશો…

      આભાર,
      સ્વાતિ

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal