આપણે ત્યાં લોકજીવનમાં પશુ-પક્ષીઓનાં ઉદાહરણ વડે કોઈ પણ ગહન વાત કે શિક્ષા સરળ શબ્દોમાં સમજાવવાનું બહુ પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. આજની Weekly Quiz આવી જ પશુ-પક્ષી પર બનેલી ગુજરાતી કહેવતો લાવી છે. તો, જલ્દીથી જવાબ સબમિટ કરી, જીતવાનો મોકો ઝડપી લો.
આ Weekly Quiz આપનું જ્ઞાન તો વધારે જ છે, સાથે જ આપના સમગ્ર પરિવાર માટે એક શાનદાર પુરસ્કાર જીતવાની તક પણ લાવે છે. This weekend you’ve got a chance to Win ₹2200 off on Noise VS303 Wireless Earbuds
Win coupon for Noise True Wireless Earbuds.
[woorise url=”https://woorise.com/swatisjournal/quiz-time-win-coupon-vs303-noise-wireless-earbuds”]
Join the club!
શું તમને બધા જવાબો આવડ્યા? Wow… bravo! બસ, હવે એક દિવસની રાહ અને આવતીકાલે જ વિજેતા જાહેર થશે.. પણ હા, ત્યાં સુધીમાં આ Quiz પરિવારના બીજા સભ્યો અને મિત્રો સાથે શેયર કરવાનું ચૂકશો નહિ.. કેમકે, ભાગ્યશાળી વિજેતા તો કોઈ પણ બની શકે અને કદાચ એ આપના મિત્રો કે પરિવારના સભ્યો પણ હોય, ખરું ને?
બાકી, Swati’s Journal માં અમારો આ weekend quiz સેગ્મેન્ટ તમને કેવો લાગે છે એ ચોક્કસ લખી જણાવશો. વાંચતા રહો, જીતતા રહો!!



