Quiz – Win 6 months Zee5 Premium Subscription

win zee5 premium coupon swatisjournal

ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે કે, આપણે ત્યાં કહેવતો અને રુઢિપ્રયોગોમાં પણ અલગ-અલગ વિષય આધારિત વિવિધ ઉદાહરણો આપવા શક્ય છે. આજની આ Weekly Quiz માં પ્રસ્તુત પ્રશ્નો આવા જ એક ચોક્કસ વિષય આધારિત છે. માનવ સ્વભાવ અને તેની ખાસિયત કે ખામી આધારિત કહેવતો એટલે આપણા આજના પ્રશ્નો. તો, જવાબ આપવા માટે તૈયાર છો ને?

Get ready to win 6 months Zee5 Premium Subscription by answering the following interesting yet simple questions.

Join the club!

પ્રશ્નો સરળ હતા ને? બસ, હવે માત્ર આવતીકાલ સુધી રાહ જુઓ અને બની શકે કે, આ વખતનાં વિજેતા આ જ બનો. અને હા, આ Quiz મિત્રો અને પરિવાર સાથે શેયર કરી એમને પણ વિજેતા બનવાની તક આપવાનું ચૂકશો નહીં, હો ને!? આવતા અઠવાડિયે વધુ રસપ્રદ પ્રશ્નો તેમજ પુરસ્કાર સાથે ફરી મળીશું.. ત્યાં સુધી, વાંચતા રહો અને મને પરત લખતા રહો.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal