Quiz – Win ₹500 off on Hammer Wireless Headphones

win hammer coupon quiz swatisjournal

કહેવતો અને રુઢિપ્રયોગો એટલે જાણે ‘ગાગરમાં સાગર’ નાના અમથા વાક્યો કેટલોએ ગહન અર્થ ખૂબ સરળતાથી સમજાવી શકે. અગાઉનાં આપણા જેવું ભણેલા નહોતા પણ, ગણેલા ચોક્કસ હતા એ લોકોએ આપણા માટે છોડેલ સમજણ અને શિખામણની ખજાનો એટલે આ કહેવત અને રુઢિપ્રયોગો. આજની Weekly Quiz આપને માટે આ ખજાનામાંથી જ થોડાં મોતી શોધી લાવી છે.. તો, ચાલો માણો અને જીતો તમારો પુરસ્કાર!

Win an exciting prize by answering the following questions. Today, the winner can have Rs.500 off on Hammer Wireless Headphones. Make your music listening or movies or web series watching experience more lavish by winning this Weekly Quiz!

Win coupon for Hammer True Wireless Headphones.

 

Join the club!

તો, જવાબ સબમિટ કરી દીધા ને? આ Weekly Quiz આપને કેવી લાગી એ ચોક્કસ જણાવશો. અને હા, પરિવાર અને મિત્રો સાથે શેયર કરતા રહેજો, હો ને.. કદાચ આ Quiz નાં ભાગ્યશાળી વિજેતા આપનાં જ પરિવાર કે મિત્રોમાંથી કોઈ બને. વિજેતાનું નામ જાણવા માટે બસ એક જ દિવસની રાહ જોવાની છે. તો, ત્યાં સુધી વાંચતા રહો અને માણતા રહો!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal