Quiz – Win 1 year Hungama Music Subscription

win hungama music coupon swatisjournal

આ વખતે Weekly Quiz માં કંઇક નવું કરીએ? ઝવેરચંદ મેઘાણી, સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને સ્વતંત્રતા સેનાની જેમને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. ગુજરાતી સાહિત્યમાં એમનાં મહાસાગર સમા યોગદાનમાંથી થોડાં વીણેલાં રત્નો એટલે આજનાં આપણા પ્રશ્નો..મેઘાણીની કૃતિઓમાંથી લીધેલ પંક્તિઓ સાથે પ્રસ્તુત છે આજની Weekend Quiz!

The quiz has brought to you a “ધમાકેદાર” prize this weekend. You can win 1 year Hungama Music Subscription by answering these following questions.. so, are you all set to check the questions?

Join the club!

ગુજરાતી ભાષા માનું સ્વરૂપ ધરી આવે અને જો કોઈ તેને પૂછે કે, તેનો સૌથી વહાલો દીકરો કોણ? તો જવાબ હશે રાષ્ટ્રીય શાયર (Rashtriya Shayar) ઝવેરચંદ મેઘાણી! ગુજરાતી સાહિત્ય અને મેઘાણી બંનેને આપના માનસ પર જીવંત રાખવાનો એક નાનકડો પ્રયાસ છે આ Weekly Quiz. મિત્રો તેમજ પરિવાર સાથે શેયર કરવાનું ચૂકશો નહીં. તો, ચાલો જલ્દીથી આપના જવાબ સબમિટ કરો છો ને?

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal