Quiz – Win Lenskart Silver Membership for 3 months

win lenskart silver membership swatisjournal

કંઇક નવું શીખવાનું હોય કે જ્ઞાન વધારવું હોય તો તેનાં માટેનો સૌથી સરળ રસ્તો એટલે પ્રશ્નોત્તરી, ખરું ને? અમારી Weekly Quiz પણ આમ જ જ્ઞાન સાથે ગમ્મત આપી આપનાં સપ્તાહાંતને મનોરંજક બનાવે છે અને વિજેતા વાચક મિત્રને મળનાર પુરસ્કાર એટલે સોનામાં સુગંધ!!

અહીં એક સરળ પ્રશ્નનો જવાબ આપને આપે છે તક એક શાનદાર ઇનામ જીતવાની. આ અઠવાડિયે આપ જીતવાના છો LENSKART ની SILVER MEMBERSHIP. નીચેની કહેવતમાં ખાલી જગ્યામાં સાચો શબ્દ શું આવશે એ જ તો કહેવાનું છે તો ચાલો, જલ્દીથી ક્વીઝમાં ભાગ લઇ તમારો જવાબ સબમિટ કરી દો.

 

Quiz answers are available here, Join the club!

પ્રશ્ન સરળ વધુ છે કે સરસ? કમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. જવાબ લખી ક્વીઝમાં ભાગ લેવા બદલ એડવાન્સમાં જ આભાર. હવે બસ એક દિવસનો ઇન્તજાર અને કાલે આપણે ભાગ્યશાળી વિજેતાનું નામ જાણી શકીશું. તો, ચાલો મળીશું આવતે અઠવાડિયે અને ત્યાં સુધીમાં કહેવતોની ધાર તેજ કરી સજાવી રાખશો…

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal