Quiz – Win Coupon for Amazon Fire TV Stick Lite

win amazon fire tv stick lite coupon swatisjournal

કહેવત એટલે જ્ઞાનનાં મણકાઓની નાનકડી પરોવણી. વિવિધ સંસ્કૃતિઓમાં પ્રચલિત કહેવતો તેમજ રુઢિપ્રયોગો વડે આપના સુધી જાણકારી તેમજ મનોરંજન પહોંચાડવાનો સ્રોત એટલે અમારી Weekly Quiz. અહીં માત્ર જ્ઞાન અને ગમ્મત જ નથી, સાથે છે વિવિધ આકર્ષક પુરસ્કાર પણ. તો, Quizમાં ભાગ લઇ વિજેતા બનવાની તક ચૂકશો નહીં!

Thinking of buying a FIRE TV STICK? What if we give you Rs. 1750 off on it!? Does it sound exciting to you? Then, come and grab this discount by winning our Weekly Literature Quiz. Just answer the following simple question and get a chance to be the winner in the lucky draw we’ll have the next day.

Win coupon for Amazon Fire TV Stick Lite.

 

Quiz answers are available here, Join the club!

સ્થાનીય બોલીમાં વણાયેલા આ નાનકડા વાક્યો એટલે પ્રેરણા, સલાહ કે શિખામણની ગાંસડી. આપણે Weekly Quiz ના માધ્યમથી દર અઠવાડિયે આ ગાંસડીમાંથી એક એક કિંમતી શિક્ષા મેળવીશું એટલે કે આનંદ સાથે બહુમુલ્ય જ્ઞાન અને ઉપરથી વિજેતાને ઇનામ તદ્દન મફત!!

Quiz ની લિંક પરિવાર તેમજ મિત્રો સાથે શેયર કરી તેમને પણ આ તક આપવાનું ભૂલશો નહીં … નહીં ભૂલો ને??

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal