Quiz – Win Flipkart Coupon Worth Rs.1000

win flipkart gift voucher swatisjournal

સાહિત્યને વધુ રોચક બનાવવામાં કહેવતોનો બહુ મોટો ભાગ છે. અમારી Weekly Quiz પણ વ્હાલા વાચકમિત્રોને મનોરંજન સાથે થોડું જ્ઞાન મેળવવાની તક આપે છે; એટલું જ નહીં, દર અઠવાડિયે એક ભાગ્યશાળી વાચકમિત્ર જીતી શકે છે એક આકર્ષક ઇનામ!

અહીં આપેલ પ્રશ્ન એક ખુબ પ્રચલિત લોકોક્તિ છે. તેમાં વચ્ચે અમુક શબ્દોને બદલે ખાલી જગ્યા આપેલ છે. બસ, ત્યાં સાચા શબ્દો ભરી અને તમારો જવાબ સબમિટ કરો. સાચો જવાબ આપને જીતાડી શકે છે Flipkart નું રૂ. 1000 નું ગીફ્ટ વાઉચર.

 

Quiz answers are available here, Join the club!

મજા આવે છે ને Weekly Quiz માં ભાગ લઈને? તો, ચાલો આવતે અઠવાડિયે વધુ નવા પ્રશ્નો અને નવા આકર્ષક ઇનામો સાથે ફરી મળું છું આપ સૌને. અને હા, આ Quiz વિશે મિત્રોને કહેવાનું ચૂકશો નહીં. આગામી ક્વીઝ કદાચ તેઓ પણ જીતી જાય..

Come and participate in upcoming weekend quiz to win astonishing prizes.

Boost your knowledge n have fun with us!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal