Poetry - Gujarati language / Hindi Language
Poetry, the most powerful tool of expression, brings to you the essence of the real world either it be aesthetic or foul. Using mother tongue strengthens the impact. Presenting to you the deepest thoughts and feelings in my mother tongue ગુજરાતી!
Read All Poems in Gujarati language, Hindi language
તારુંએ થોડું ઈશ્વર જેવું..! – Gujarati Poetry
હૃદયનાં કેટલાક સંબંધો ભલે સમજાવી શકાતાં નથી પરંતુ એ આપણા ઈશ્વર સાથેનાં સંબંધ જેટલા જ સાતત્યપૂર્ણ હોય…
સમજાય નહીં! – Gujarati Poetry
પ્રેમનાં નામે કેટલું બધું જટિલ કહેવાતું, સમજાતું અને સમજાવાતું હોય છે પરંતુ, જે અટપટું છે એ પ્રેમ નહીં પણ, લોકોએ ઉભા કરેલા…
યત્ન તો કરીશ જ… – Gujarati Poetry
વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે સૌથી વધુ આશાવાદી હોય છે. લાગણીઓની કુંપળોને માવજતની જરૂર હોય છે. ક્યારે ઉગી નીકળે કે નહીં…
મા! – Gujarati Poetry
ભાષા, સંસ્કૃતિ, જીવન જીવવાની પદ્ધતિઓ, મહત્વાકાંક્ષાઓ આ બધું જ વૈવિધ્યસભર હોવા છતાં, જગતભરમાં દરેકની મા વિશેની અભિવ્યક્તિ લગભગ સમાન…
“મેં જોયા છે” – Gujarati Poetry
વિશ્વમાં શું સંભવિત છે એના માટે કોઈ થીયરી કામ નથી કરતી. ઈચ્છાશક્તિ એ એકમાત્ર પ્રબળ પરિબળ છે જે અસંભવને પણ સંભવ…
શું કરો હરિ? – Gujarati Poetry
માણસ હોવું એ સહેલું નથી અને આજનાં સમયમાં તો બિલકુલ નહીં. એટલે, જો ભગવાન શ્રી કૃષ્ણ આજે ફરીથી અહીં જન્મ લેવાનું…
તું છેતરી ગયો! – Gujarati Poetry
પ્રેમ, એક એવો સોદો જ્યાં મેળવવા કરતા ગુમાવવાનું વધારે છે. છતાં, એમાં એવું કંઇક છે જે સતત આકર્ષે છે. શમા-પરવાનાની…
એ તું છે! – Gujarati Poetry
લાગણીઓનું વેલ જેવું છે.ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક…
એવું લાગે છે – Gujarati Poetry
વીતી વાતો અને યાદો મનનાં એક ઓરડામાં સચવાઈને પડ્યા હોય અને જો કોઈ ઘટના, પ્રસંગ કે વ્યક્તિ એ ફરીથી તાજા કરે એવી શક્યતા…
“તરસ” – Gujarati Poetry
મનુષ્ય તરીકે લોભ, લાલચ, ક્રુરતા વગેરે સહજ બની જાય છે ત્યારે, આપણે એકબીજાનો વસ્તુ તરીકે ઉપયોગ કરતા થઇ જઈએ છીએ.આ ‘તરસ’ કદાચ એ હકીકતની…
Read from your Favorite Topics
Not sure what to read from categories above? I am gradually adding tags to all my posts. Explore posts by tags below.
Love
Emotion
Life
Gujarati Poetry
Articles
Short Stories
Daily Thoughts
Inspiration
All Categories
Join As A Guest Writer
Inviting Fellow Writers to write Guest Posts
Guest Writers
At Swati’s Journal, I along with my small technical team am publishing under various categories like Articles, Yellownotes, Stories, Series, Musicals and Poetry in English and Gujarati language.
If you also are a part of the same fraternity,I’m inviting you to join as a Guest writer by submitting prose and poetry in any or both the languages. Anyone who’s aware of blogging online can become the guest here.
hello@swatisjournal.com
Share with friends
Who can join as a Guest Writer?
How to Join as A Guest Writer?
Please follow complete guideline page here - Guest Post Guidelines Or Feel free to contact Swati at hello@swatisjournal.com