જ્ઞાન, સલાહ કે સમજણ બીજા સુધી પહોંચે તો જ કામનાં. એકલા સંગ્રહી રાખવાથી એ એટલા ફાયદેમંદ સાબિત થતાં નથી. તમે સહેમત છો આ વાતથી? તો, તમારા કહેવતો કે રુઢિપ્રયોગોનાં જ્ઞાનને કામે લગાડી થોડી જ્ઞાન સાથે ગમ્મત માટે તૈયાર છો??
Win coupon for 5W Noise zest wireless bluetooth speaker.
Quiz answers are available here, Join the club!
મજા આવી Quiz માં ભાગ લઈને? અહીં ખાસ તો બે વાતનો સંતોષ થાય આપણને. એક આપણી લોકકલા નો વારસો આગળ વધે અને ભાષા ટકી શકે એ દિશામાં એક ડગલું આગળ વધ્યાનો અને બીજો બાળપણ જીવંત થાય અને પાછું બદલામાં કોઈક ઇનામ જીતવાનો મોકો મળ્યાનો. ‘ઇનામ જીતવું’ એ કોઈ પણ ઉંમરે રોમાંચનો અનુભવ કરાવે ખરું ને?? તો ચાલો આ જ Quiz ઘરનાં બીજા સભ્યો, બાળકો અને મિત્રો સાથે share કરી તેમને પણ આ આનંદનાં સહભાગી બનાવો ને…