Quiz – Win Coupon worth ₹700 on Leaf wireless headphones

win leaf studios coupon swatisjournal

સારા વક્તાઓમાં કઈ વાત સામાન્ય લોકો કરતા અલગ હોય છે, જાણો છો? તો, જવાબ છે – તેમની છટા અને તેમનું શબ્દભંડોળ. શબ્દભંડોળની વાત થાય ત્યારે કહેવતો અને રુઢિપ્રયોગોને કઈ રીતે ભૂલી શકાય? આજે પણ પોતાની વાતની ચોટદાર રજૂઆત માટે લોકો લોકોક્તિઓનો સહારો લે જ છે ને? અમારી Weekly Quiz સાથે આવો અને જ્ઞાન સાથે આનંદના સહભાગી બનો.

This week, the Weekly Quiz is gonna help you win a Gift Voucher worth Rs. 700 from Leaf. And don’t forget to bring along your friends and family to participate in our Weekly Quizzes. Have you told them or not? If not yet.. go n get them play this week’s quiz here and enhance your chances to win.

Win coupon for Leaf wireless bluetooth headphones.

 

Quiz answers are available here, Join the club!

You are enjoying the Quiz at the fullest, right? આ કહેવતો અને રુઢિપ્રયોગો વડે આપણે ભાષાનાં મૂળ સ્વરૂપ સાથે જોડાયેલ રહી શકીએ છીએ તેનો આનંદ છે મને અને તમે પણ સાથે છો તેનાથી આનંદ બેવડાય જાય છે, ખરું ને? આ Weekly Quiz નો ભાગ બનીને ગુજરાતી ભાષાનાં આ મહામૂલા વારસાને આગળ વધારવામાં નાનકડું યોગદાન આપશો ને? તમારા એ યોગદાન બદલ અમે આપને જીતાડીશું એક મજાનું ઇનામ… તો, તમારે શું કરવાનું છે?? જવાબ છે – Read, Participate n Win!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal